$2.25 \times 10^8 \, m/s$ ના વેગથી ગતિ કરતા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. કણની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/8$ માં)? (પ્રકાશનો વેગ $3 \times 10^8 \, m/s$ છે):-

  • A
    $1$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

એક કોષને $O$ કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર વાહક $ABCD$ ના બિંદુઓ $A$ અને $C$ વચ્ચે જોડવામાં આવે છે,જ્યાં ખૂણો $AOC = 60^{\circ}$ છે. જો $ABC$ અને $ADC$ માં વહેતા પ્રવાહોને કારણે $O$ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યો અનુક્રમે $B_1$ અને $B_2$ હોય,તો ગુણોત્તર $\frac{B_1}{B_2}$ શોધો.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય ઝડપ સાથે ગબડી રહી છે. ઉગમબિંદુ $O$ ની સાપેક્ષમાં તકતીનું કોણીય વેગમાન કેટલું હશે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$C_2H_5OH \xrightarrow{KMnO_4 / H^{+}} X$
$X \xrightarrow[H_2SO_4 / \Delta]{Y} CH_3COOC_2H_5$

એક ઇન્ડક્ટર $L$,એક અવરોધ $R$ અને બે સમાન બલ્બ $B_1$ અને $B_2$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વીચ $S$ દ્વારા બેટરી સાથે જોડવામાં આવ્યા છે. ઇન્ડક્ટન્સ $L$ ધરાવતા કોઈલનો અવરોધ પણ $R$ છે. જ્યારે સ્વીચ $S$ બંધ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું વિધાન ઘટનાનું સાચું વર્ણન કરે છે?

નીચેનામાંથી શેમાં પરમાણુઓની સંખ્યા મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo